Connect Gujarat

You Searched For "fire"

અંકલેશ્વર: સાળંગપુર નજીક કારમાં આગ લાગતા દોડધામ, ચાલકનો આબાદ બચાવ

10 March 2024 6:37 AM GMT
સારંગપુર ગામ નજીક પદ્માવતી સોસાયટી પાસે કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

ભોપાલના મંત્રાલય ભવનમાં લાગી ભીષણ આગ, ઘણા જરૂરી દસ્તાવેજ સળગીને રાખ થયા

9 March 2024 7:43 AM GMT
ભોપાલના મંત્રાલય ભવનમાં ભીષણ આગ લાગી છે. આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

સુરત : AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતાં 17 વર્ષીય પુત્રનું મોત...

8 March 2024 1:34 PM GMT
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.

ગ્રેટર નોઇડા વેસ્ટના ગૌર સિટી 16મી એવન્યુના બે ફ્લેટમાં ભીષણ આગ

7 March 2024 7:41 AM GMT
ગુરુવારે સવારે ગ્રેટર નોઈડા પશ્ચિમના ગૌર સિટી સોસાયટીના 16 એવન્યુના બે બંધ ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી.

વડોદરા : પોર GIDCની હિન્દુસ્તાન ફાયબર ગ્લાસ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ...

7 March 2024 7:06 AM GMT
મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ પોર GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ગત મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.

સુરત : સૂકા ઘાસનો જથ્થો ભરીને લઈ જતાં આઇસર ટેમ્પોમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

4 March 2024 12:24 PM GMT
સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે પર આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભરૂચ: લિંકરોડ પર આવેલ આલ્ફા સોસાયટીના મકાનમાં આગ, મકાનમાલિકનો બચાવ

4 March 2024 7:50 AM GMT
ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં પરાગ શાહ નામના વ્યક્તિ એકલવાયું જીવન જીવે છે.તેમના મકાનમાં આજ રોજ વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા તેઓ...

અંકલેશ્વર: મામલતદાર કચેરી પાછળ ઝાડી ઝાંખરામાં આગ,કોઈ જાનહાની નહીં

2 March 2024 11:42 AM GMT
અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી

વડોદરા : છાણી વિસ્તારમાં ગેરેજ ભડકે બળતા ફાયર ફાઇટરો દોડ્યા, લાખોનો સામાન ખાખ..!

1 March 2024 7:13 AM GMT
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFCના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બાંગ્લાદેશ: ઢાકામાં સાત માળની ઇમારતમાં ભયંકર આગ, 44 લોકો થયા ભડથુ

1 March 2024 3:12 AM GMT
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે (29 ફેબ્રુઆરી) મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બેઈલી રોડ પર સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં 44 લોકોના મોત...

વડોદરા : ગોત્રી વિસ્તારના સ્પ્રીંગ રીટ્રીટ ફ્લેટ્સના 8મા માળે બ્લાસ્ટ, એક વ્યક્તિનું મોત...

29 Feb 2024 1:01 PM GMT
વડોદરાના ગોત્રી વિસ્તારના સ્પ્રીંગ્સ રીટ્રીટમાં આવેલા ફ્લેટમાં બ્લાસ્ટ થતા એક યુવકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

ટેક્સાસના જંગલોમાં પ્રચંડ આગ, લોકો સલામત સ્થળે ખસેડાયા

29 Feb 2024 7:14 AM GMT
બુધવારે ટેક્સાસ પેનહેન્ડલમાં જંગલમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.