સુરત : AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતાં 17 વર્ષીય પુત્રનું મોત...
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.
ગુરુવારે સવારે ગ્રેટર નોઈડા પશ્ચિમના ગૌર સિટી સોસાયટીના 16 એવન્યુના બે બંધ ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ પોર GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ગત મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.
સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે પર આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFCના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.