તાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો દોડ્યા...
તાપી જિલ્લાના ઉચ્છલ ગામે માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.
તાપી જિલ્લાના ઉચ્છલ ગામે માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.
વડોદરા શહેરના સિંધરોટ રોડ પર આજે સવારે એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
હિંમતનગરના રંગપુર પાટીયાએ આવેલી બાલાજી વેફર્સના યુનિટમાં ભીષણ આગ લાગી હતી જેમાં ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મધુર બેકરીમાં રહેલા LPG સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
અંકલેશ્વરના નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.