દેશદિલ્હીમાં આગથી બચવા સાતમાં માળેથી પિતા અને બે બાળકોએ લગાવી છલાંગ, ત્રણેયના મોત દિલ્હીના દ્વારકામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આગથી બચવા માટે પિતા અને તેમના બે બાળકોએ બિલ્ડિંગથી કૂદકો મારી દીધો હતો. By Connect Gujarat Desk 10 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ, ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 09 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબિનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો By Connect Gujarat Desk 04 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દહેજની સ્વેતાયન કેમટેક કંપનીમાં ટ્રાયલ દરમ્યાન રિએક્શન થતા આગનું તાંડવ, 3 કામદારોને ઇજા ભરૂચના દહેજ સ્થિત સ્વેતાયન કેમટેકમાં રવિવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. 9 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 26 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશસોલાપુરમાં ટુવાલ ફેક્ટરીમાં આગમાં માલિકના પરિવાર સહિત 8નાં મોત આશરે ૧૦૦ જેટલાં ફાયર ટેન્કરના ફેરા છતાં પણ ૧૨ કલાક પછી પણ આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. ફાયર બ્રિગેડના કેટલાક જવાનો પણ આગમાં દાઝ્યા હતા. By Connect Gujarat Desk 19 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : JCBના ઘાથી ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી, 3 લોકોનું દાઝી જતા મોત... જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે જેસીબી વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા, By Connect Gujarat Desk 07 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : એક જ દિવસમાં 5 સ્થળ પર આગની ઘટનાથી ફાયર બ્રિગેડ દોડતું થયું અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી. By Connect Gujarat Desk 02 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પીરામણ ગામ નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યુ, વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી By Connect Gujarat Desk 01 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વેસુમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા,ગૃહમંત્રી પણ લાશ્કરો સાથે જોડાયા સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા. By Connect Gujarat Desk 11 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn