સુરેન્દ્રનગર:ખનીજ ચોરી અંગે રજુઆત કરનાર પરિવારના ઘરપર 8 રાઉન્ડ ફાયરીંગ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ ચોરી અંગેની રજુઆત કરનાર પરિવારના ઘર પર 8 રાઉન્ડ ફાઉરિંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ ચોરી અંગેની રજુઆત કરનાર પરિવારના ઘર પર 8 રાઉન્ડ ફાઉરિંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ગુજરાતમાં હવે જાણે હવે પોલીસનો ડરજ ના હોય તેમ ખુલ્લે આમ ફાઇરિંગ થઈ રહ્યું છે.
દાહોદ જિલ્લાના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા કલેકટર કચેરીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે.