ભરૂચ: ઝઘડીયા GIDCની કર્લોન કંપનીના વેસ્ટ સ્ટોરેજ એરિયામાં શોર્ટસર્કિટ થયું અને ભીષણ આગ ફાટી નિકળી
ઝઘડીયા GIDCની કર્લોન કંપનીમાં ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી દેખાયા, 6 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો
ઝઘડીયા GIDCની કર્લોન કંપનીમાં ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી દેખાયા, 6 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો
વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો.
અમરેલીના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ લાગી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી
જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક બહુમાળી બિલ્ડીંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઇ માર્ગ પરથી પસાર થઈ રહેલ પિકઅપ વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
શહેરમાં એક શ્વાન પ્રેમી મહિલાએ ફાયર વિભાગની મદદથી 80 ફૂટ ઉપર પહોંચી જર્જરીત શોપિંગના આઠમા માળે ફસાયેલા શ્વાનને હેમખેમ બચાવી લીધો હતો