વડોદરા:સાવલીની સંદીપ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ, આગની જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી
વડોદરાના સાવલીમાં આવેલ સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
વડોદરાના સાવલીમાં આવેલ સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.
સુરત શહેરમાં દિવાળીના પર્વના દિવસે ઠેર ઠેર આગના બનાવ બન્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં એક જ દિવસમાં આગની 50થી વધુ ઘટના સામે આવી હતી
નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ દિપક નાઇટ્રેટ કંપનીમાં ફાટી નીકળતા લોકોમાં દોડધામ આગને કાબુમાં લેવા 15 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મધુર બેકરીમાં રહેલા LPG સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી.