અમદાવાદ : બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કર્યું કાકી ઉપર ફાયરિંગ, ભત્રીજા સહિત 3 લોકોની ધરપકડ
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.
કાઠી સમાજ અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો.
શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં રહેતી માતા અને પુત્રી પર પાડોશીએ સામાન્ય બાબતે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
પત્નીએ છૂટાછેડા ના આપતા સીઆરપીએફ જવાને પોતાની પત્ની પર ફાયરિંગ કરાવી હત્યાની કોશિશ કરી હતી.
અંકલેશ્વરના કાપોદ્રા ખાતે યોજાયેલા લોક ડાયરામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બનવા બન્યા છે. જેમાં એક હત્યા, એક હત્યાની કોશિશ અને ફાયરિંગનો બનાવ બન્યો છે.
ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો છે.