અંકલેશ્વર : પ્રથમવાર જૂના બોરભાઠા બેટના યુવાન ખેડૂતે પ્રાયોગિક ધોરણે કરી ગુલાબી કોબીજના છોડની વાવણી...
સાંપ્રત સમયમાં રંગબેરંગી ફૂલો અને રંગબેરંગી ફળોના જમાનામાં શાકભાજીમાં પણ વિવિધ પ્રકારના કલર જોવા મળી રહ્યા છે,
સાંપ્રત સમયમાં રંગબેરંગી ફૂલો અને રંગબેરંગી ફળોના જમાનામાં શાકભાજીમાં પણ વિવિધ પ્રકારના કલર જોવા મળી રહ્યા છે,
પાકિસ્તાનની પ્રથમ મહિલાનું પદ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પુત્રીને આપવામાં આવશે.
પીએમએલ-એનના વરિષ્ઠ નેતા મરિયમ નવાઝને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનાવવામાં આવી છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારથી બ્રિટનના ત્રણ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારી માટે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખત તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે
કરવા ચોથ 1 નવેમ્બર ને બુધવારે ઉજ્વવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.