બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા...
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,
ભારતના 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત ધી જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયો હતો
ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય રોનીશા વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમા ગુજરાત હાઇકોર્ટ અને પોલીસ હેડક્વાટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા
રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરી 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ધ્વજવંદન કર્યું હતું