આ છે ભારતનાં એવાં સ્થળો, જ્યાં રહેવા-ખાવાનું મળે છે બિલકુલ ફ્રી, સાથે મળે છે અનેક સુવિધા
ભારતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં તમે મફતમાં રહી શકો છો. ત્યાં રહેવા ખાવાથી લઈને અનેક સુવિધાઓ બિલકુલ ફ્રી આપવામાં આવે છે.
ભારતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં તમે મફતમાં રહી શકો છો. ત્યાં રહેવા ખાવાથી લઈને અનેક સુવિધાઓ બિલકુલ ફ્રી આપવામાં આવે છે.
સવારના નાસ્તોમાં શું બનાવવું એ બધાના ઘરમાં મોટો પ્રશ્ન છે. કેમકે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો નાસ્તો ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવો જોઈએ.
સમોસા તો બધા લોકોએ ખાધા જ હોય છે અને તે બધાને બનાવતા પણ આવદ્તા હોય છે.
આ રાયતું ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને એનર્જી જળવાઈ રહે છે.
લગ્નપ્રસંગે જમણવારમાં ખોરાક લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડી હતી ત્યારે ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ, રાજ્યના 2 શહેરોમાં શ્રમિક ભોજન કેન્દ્રની કરી શરૂઆત
શહેરના 84 વર્ષીય બા છેલ્લા 35 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવે છે. તેઓ રોજ સવારે 4 વાગ્યે ઊઠીને જાતે 250થી 300 લોકોનું ભોજન તૈયાર કરે છે