અંકલેશ્વર: ઉટિયાદરા ગામેથી રૂ.3 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ
અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા
અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા
ઉમલ્લા પોલીસ સ્ટેશન હદ હેઠળ આવેલા ઢુંઢા ગામના ટેકરા ફળિયામાં એક ખેતરમાં છૂપાવાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે
લુણા ગામનો લીસ્ટેડ બુટલેગર હાલ ઈંગ્લીશ દારૂનો ખુબ મોટો જથ્થો પોતાના ઘર પાસે ઉતારી તેના ઘરની સામેના કોઈ ઘરમા સગેવગે કરવાની ફીરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા
પોલીસે બાતમીવાળી રિક્ષા સાથે 4 ઇસમોને ઝડપી પાડી રીક્ષાની તલાસી લેતા રૂ.1.23 લાખની કિંમતના વિદેશી દારૂના 23 બોક્સ, 2 રીક્ષા અને 3 મોબાઈલ મળી રૂ.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી નજીક ક્રિષ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત મહિલાને ઝડપી પાડી હતી.
ભરૂચ એલસીબીએ થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાં લઇ જવાતો વિદેશી દારૂનોનો જથ્થો મળી કુલ ૧૭.૯૩ લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો
હોળી ધુળેટીના પર્વ પર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી