અંકલેશ્વર: આંબોલી ગામે ખેતરમાંથી રૂ.56 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 312 નંગ બોટલ મળી કુલ 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને વોંટેડ જાહેર કર્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 312 નંગ બોટલ મળી કુલ 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને વોંટેડ જાહેર કર્યો
લુણા ગામનો લીસ્ટેડ બુટલેગર હાલ ઈંગ્લીશ દારૂનો ખુબ મોટો જથ્થો પોતાના ઘર પાસે ઉતારી તેના ઘરની સામેના કોઈ ઘરમા સગેવગે કરવાની ફીરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઈડ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે ભરૂચના બુટલેગરને રૂ. 2.21 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂના પાઉચ નંગ ૭૨ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે 2 ઇસમોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વરના દઢાલ ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો...
ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક સહિત અન્ય એક યુવકની રૂ. 7.59 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે બુટલેગર સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો પોલીસે એક્સેસ મોપેડની ટીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ મળી આવી
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૩૬૬ નંગ બોટલ મળી કુલ ૫૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુના બોરભાઠા બેટ ગામના બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો