ભરૂચ ભરૂચ: વિદેશ મોકલવાની લાલચે રૂ.3.5 કરોડની છેતરપિંડીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીની કરી ધરપકડ વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકોને નોકરીની લાલચ અને વિશ્વાસ આપીને 35 જેટલી વ્યક્તિઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમની છેતરપીંડી કરવામાં આવેલી By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રૂ. 4.55 કરોડનો હીરો ઓનલાઇન વહેચવો એક યુવાનને ભારે પડ્યું સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો રૂ. 4.55 કરોડનો હીરો વહેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસે એક ઈસમની ધરપકડ કરી રૂ. 4.55 કરોડનો હીરો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 04 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીઓ સાથે થયેલ રૂ. 5 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો… સુરત શહેરને ટેક્સટાઇલનું હબ કહેવામાં આવે છે, ત્યારે સુરતમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. By Connect Gujarat 18 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : "તમારો વીમો પાકી ગયો છે" કહી લોકો સાથે છેતરપિંડી કરતાં દિલ્હીના બન્ટી-બબલી ઝડપાયા... દિલ્હીમાં બેઠા બેઠા સુરતના લોકો સાથે છેતરપિંડી કરનાર બન્ટી બબલીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat 27 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુજરાત સરકારની ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરતી પરીક્ષામાં ઠગાઇના મામલામા ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે By Connect Gujarat 05 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રૂ. 6 હજારની છેતરપિંડીની તપાસ કરતા આંકડો 50 કરોડને પાર થતાં પોલીસ પણ ચોંકી ઉઠી ઓનલાઇન એપ્લિકેશનથી થતી છેતરપિંડીનો પર્દાફાશ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ શખ્સોની કરી ધરપકડ. By Connect Gujarat 03 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અંકલેશ્વર : સુરતના સોનાના વેપારી સાથે 3 ગઠિયાઓએ કરી છેતરપિંડી, રૂ. 11 લાખના બિસ્કિટ અંગે નોંધાઈ ફરિયાદ By Connect Gujarat 28 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn