ભરૂચ: વાલિયાની ગોદરેજ કંપનીના આસી.મેનેજર સામે રૂ.12.62 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ !
ભરૂચના વાલિયાની ગોદરેજ કંપનીના આસીસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 12.62 કરોડની છેતરપીંડી કરતા વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..
ભરૂચના વાલિયાની ગોદરેજ કંપનીના આસીસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 12.62 કરોડની છેતરપીંડી કરતા વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..
દાહોદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રૂપિયા 22.79 કરોડના લોન કૌભાંડનો ભાંડો ફૂટતા ચકચાર મચી ગઈ હતી.અને આ ઘટનામાં સંડોવાયેલા બેંકના તત્કાલીન મેનેજરની પોલીસે ધરપકડ કરી હતી.
આજકાલ સાયબર ગુનેગારો વીજળી બિલ ચુકવણીના નામે વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે. બિહારના જમુઈના એક નિવૃત્ત વન કર્મચારી સાથે નકલી કોલ અને લિંક મોકલીને છેતરપિંડી કરવામાં આવી હતી.
ગુજરાત ATSએ હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે.
છોટાઉદેપુર જિલ્લાના રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે,ગ્રામજનોએ રેડ કરી ઘઉં-ચોખાનો જથ્થો પકડ્યો છે.બનાવને લઇ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતાં તાંત્રિક ઝડપાયો છે. લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.