અમદાવાદ : સોશિયલ મીડિયામાં આવેલી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરતા જ હર્યોભર્યો સંસાર વિખેરાયો, જાણો સમગ્ર મામલો...
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો.
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો.
હાલ ઓનલાઈન વસ્તુઓ મંગાવવા નો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો ગ્રોસરી થી લઈને મોટી મોટી વસ્તુઓ પણ હવે ઓનલાઇન મંગાવતા થયા છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીનવાલા સર્કલ ખાતે ફેબ્રુઆરીમાં એટીએમ સેન્ટર પર નાણાં ઉપાડવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી ઠગાઈનો ભોગ બન્યા હતા.
બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા હતા. અત્યારે પણ સુકેશ અવારનવાર જેકલીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ફરી એકવાર સુકેશે અભિનેત્રી માટે પ્રેમ પત્ર મોકલ્યો છે.
સરકાર દ્વારા અનેક જાગૃતતા દાખવવા છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.
પોલીસે કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ૪.૩૩ લાખથી વધુની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને માંગરોળના મહુવેજ ખાતેથી ઝડપી પાડ્યો હતો