શું તમે નકલી લોન એપની જાળમાં છો? આ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ.!
McAfee ના તાજેતરના અહેવાલ મુજબ નવી એપ ઇન્સ્ટોલ કરતા પહેલા, મોટાભાગના વપરાશકર્તાઓ એપ વિશે બિલકુલ સંશોધન કરતા નથી. છેલ્લા કેટલાક મહિનામાં નકલી લોન એપ્સે ઘણા લોકોને ફસાવ્યા છે.
McAfee ના તાજેતરના અહેવાલ મુજબ નવી એપ ઇન્સ્ટોલ કરતા પહેલા, મોટાભાગના વપરાશકર્તાઓ એપ વિશે બિલકુલ સંશોધન કરતા નથી. છેલ્લા કેટલાક મહિનામાં નકલી લોન એપ્સે ઘણા લોકોને ફસાવ્યા છે.
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
ગુજરાતીમાં કહેવત છે કે, “લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મરે” અને આવું જ કઈક થયું છે. અમરેલીમાં… જ્યાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપીંડી કરતા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની પોલીસે ધરપકડ પણ કરી છે.
નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા.જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો
પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી હતી. અને નોકરી માટે રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.
ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું...