ભરૂચભરૂચ: જમીન સસ્તા ભાવે ખરીદાવી મોટા નફા સાથે વેચવાની લાલચ આપી છેતરપીંડી આચરનાર ઠગ ટોળકીના સાગરીતની પોલીસે કરી ધરપકડ જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીના સાગરિતને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો By Connect Gujarat Desk 28 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લેબર કોન્ટ્રાક્ટર સાથેની છેતરપિંડીના કેસમાં આવ્યો નવો વળાંક,આરોપીએ જ્યોતિષના ચક્કરમાં ગુમાવ્યા રૂપિયા દહેજમાં ભૂમિ ડેવલોપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી By Connect Gujarat Desk 15 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : વન વિભાગમાં નોકરીની લાલચ આપી રૂ. .4.50 લાખની છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ... જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા. By Connect Gujarat Desk 13 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીફ્લિપકાર્ટ પર લોન માટે અરજી કરવી વ્યક્તિને મોંઘી પડી, સાયબર ક્રાઈમનો બન્યો ભોગ સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ અંગે ઘણી જાગૃતિ ફેલાય છે. આ હોવા છતાં, ઘણા લોકો આ બનાવટી યોજનાઓનો ભોગ બનતા રહે છે. By Connect Gujarat Desk 01 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી20 લાખ સબસ્ક્રાઈબર ધરાવતું ફેમસ યુટ્યુબર ફસાયો, સેબીએ આપ્યો મોટો ઝટકો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ યુટ્યુબર રવિન્દ્ર બાલુ ભારતી અને તેની ફર્મ રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ સામે કડક કાર્યવાહી કરી છે. By Connect Gujarat Desk 19 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઇખરના તબીબ પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂ.14 લાખ પડાવનાર આરોપીની પાટણથી ધરપકડ ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 07 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : યુવતી સાથે રૂ. 2.62 લાખની છેતરપિંડી મામલે 3 નાઇજીરિયનની સાયબર ક્રાઈમે દિલ્હીથી ધરપકડ કરી... વડોદરાની યુવતીને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના જાળામાં ફસાવી રૂ. 2.60 લાખની છેતરપિંડી કરનાર 3 નાઈજીરીયનની વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 07 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના મેથાણમાં 100થી વધુ મહિલાઓ છેતરપિંડીનો બની ભોગ ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીશું તમે નકલી લોન એપની જાળમાં છો? આ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ.! McAfee ના તાજેતરના અહેવાલ મુજબ નવી એપ ઇન્સ્ટોલ કરતા પહેલા, મોટાભાગના વપરાશકર્તાઓ એપ વિશે બિલકુલ સંશોધન કરતા નથી. છેલ્લા કેટલાક મહિનામાં નકલી લોન એપ્સે ઘણા લોકોને ફસાવ્યા છે. By Connect Gujarat Desk 30 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn