Home > gadkhol
You Searched For "Gadkhol"
અંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકોમાં રોષ...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની હદમાં આવેલ રાધેક્રિષ્ના સોસાયટીના સ્થાનિકો રોડ-રસ્તા અને ગટર તેમજ પાણીની સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી...
અંકલેશ્વર : ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિત અન્ય સુવિધાનો અભાવ, યુવા કોંગ્રેસની તંત્રને રજૂઆત...
27 April 2022 9:57 AM GMTગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિતની અન્ય સુવિધાઓના અભાવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ તંત્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
અંકલેશ્વર : ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય ઉપર હુમલો કરનાર 4 શખ્સો ઝડપાયા...
30 March 2022 12:10 PM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય ઉપર હુમલો કરનાર 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર : ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય ઉપર...
અંકલેશ્વર : ગડખોલમાં કચરો ઉઠાવવામાં તંત્રની આળસ, ગૌમાતા આરોગે છે પ્લાસ્ટિક
15 Nov 2021 11:52 AM GMTઅંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં નિયમિત સફાઇના અભાવે કચરાના ઢગલાં થઇ જતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.
ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
17 Oct 2021 9:52 AM GMTઆ કેમ્પમાં વિવિધ રોગો જેવા કે હૃદય રોગ, આંખ રોગ, સ્ત્રી રોગ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી.