અંકલેશ્વર: ગડખોલ ગામે જર્જરીત પાણીની ટાંકી 11 જ સેકન્ડમાં થઇ જમીનદોસ્ત, સલામતીના ભાગરૂપે ટાંકી ઉતારી લેવાય
ગડખોલ ગામે જર્જરીત પાણીની ટાંકી સુરક્ષા અને સલામતી સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. માત્ર 11 જ સેકન્ડમાં આખે આખી ટાંકી જમીન દોસ્ત થઈ
ગડખોલ ગામે જર્જરીત પાણીની ટાંકી સુરક્ષા અને સલામતી સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. માત્ર 11 જ સેકન્ડમાં આખે આખી ટાંકી જમીન દોસ્ત થઈ
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.
પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પ્રદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાસ કરવા તેને બિલ્ડીંગ ઉપરથી નીચે ફેંકી લઇ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું
ગડખોલ ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવનના મામલામાં બી ડીવીઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો
ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.