અંકલેશ્વર: ગડખોલ ગામ નજીક જળકુંડમાં ડૂબી જતા 5 વર્ષીય બાળકનું મોત, વરસાદના પગલે કુંડમાં ભરાયા હતા પાણી
જળકુંડ નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો...
જળકુંડ નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો...
અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી માંડવા તરફ જતા માર્ગની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.અને તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની મરામત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના ગડખોલ ગામના અવધૂત નગરમાંથી ચોરી થયેલ મોબાઈલ સાથે બી ડીવીઝન પોલીસે 2 સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગડખોલ ગામે જર્જરીત પાણીની ટાંકી સુરક્ષા અને સલામતી સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. માત્ર 11 જ સેકન્ડમાં આખે આખી ટાંકી જમીન દોસ્ત થઈ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન ઓપરેશન થીયેટરના ઉદ્ઘાટન સહિત જનસંખ્યા સ્થિળતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.