અંકલેશ્વર : જીતાલી ગામે જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા, જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ પોલીસની કાર્યવાહી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે નવી નગરીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે નવી નગરીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 12 હજાર મળી કુલ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
જુગાર રમતી 1 મહિલા સહિત 20 શખ્શોને ઝડપી પાડયા હતા, જ્યારે અન્ય ૯ શખ્સો નાસી છુટ્યા
B ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામના મહાકાળી મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડથી જુગાર રમતા ચાર જુગારીયાઓને 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ભરુચ તાલુકાનાં લુવારા ગામની નવી નગરી સામે બીડમાં જુગાર રમતા સાત જુગારીયાઓને 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા