ભરૂચ: હાંસોટ અને ઝઘડિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 2 સ્થળોએથી કુલ 16 જુગારીની ધરપકડ
પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 11 મોબાઈલ ફોન સહિત રોકડ 3,81,500 મળી કુલ રૂપિયા 4,66,500નો મુદ્દામાલ કબ્જે કરી 11 જુગારીઓની ધરપકડ કરી..
પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 11 મોબાઈલ ફોન સહિત રોકડ 3,81,500 મળી કુલ રૂપિયા 4,66,500નો મુદ્દામાલ કબ્જે કરી 11 જુગારીઓની ધરપકડ કરી..
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગ તેમજ જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 4 જુગારીઓની ધરપકડ કરી...।
ફાર્મ હાઉસમાં જુગાર રમતા કોંગ્રેસના ઝઘડિયાના વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા ફતેસિંગ વસાવા સહિત 6 જુગારીયાઓને 10.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે થામ ગામથી મનુબર ગામ જવાના નહેર રોડ ઉપર રેલ્વે ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે પત્તાપાના વડે રૂપિયાથી જુગાર રમે છે.
પોલીસને મળેલી બાતમીના આધારે વાડીમાં દરોડા પાડી પોલીસે ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા 26 શખ્સોને ઝડપી પાડી 14.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગોધરા શહેરમાં એલસીબી પોલીસે વૈજનાથ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર છાપો મારવામાં આવ્યો હતો.
બાતમીના આધારે પોલીસે ઇએસઆઇસી હોસ્પિટલ સામે યોગી એસ્ટેટ તરફ જતાં માર્ગ પાસે આવેલા ગ્રીન બેલ્ટ વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા