ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા સ્વરછતા હી સેવા અભિયાનનો પ્રારંભ
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ,જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો શુભારંભ
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ,જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો શુભારંભ
ગાંધી જયંતિ હોય જેથી લોકો ખાદી માટે પ્રેરાય તે હેતુ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાદીની ખરીદી પણ કરી હતી
મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જ્યંતી ઉજવવામાં આવી
ફોટો શેર કરતાં અક્ષય કુમારે લખ્યું હતું કે આ માત્ર સ્થળોની સફાઈ વિષે નથી. પરંતુ તે માત્ર મનની ઉપજ છે.
અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા 500 ક્વોટર્સ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો જોડાયા
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશાગામ, ઉમલ્લા તેમજ દું.વાઘપુરા ગામે ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું