ગાંધીનગર: નિતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાય બેઠક, જુઓ ગુજરાતનાં કયા માર્ગો બનશે ફાસ્ટટ્રેક
ગાંધીનગરમાં કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી
ગાંધીનગરમાં કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી
PM નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે લખાયેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સના ગુજરાતી સંસ્કરણનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના અધ્યક્ષસ્થાને રાજ્યના ૮ મહનગરપાલિકાના કમિશનરો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાય હતી
રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતઅને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીની બેઠક યોજાય હતી
ગુજરાત સરકારે સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિની જાહેરાત કરી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.