ગાંધીનગર : ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા બિલ વિધાનસભામાં પસાર...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી-ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. પાટનગરમાં ચાલતા આંદોલનમાંથી 2 આંદોલન પૂર્ણ થયા છે. વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા માટે હાલ સરકાર ચારેતરફથી ભીંસાઈ છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓએ ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કારોબારી બેઠક યોજી હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલનકારીઓનો જમાવડો થયો છે ત્યારે વનરક્ષક વનપાલ કર્મચારીઓ પડતર પ્રશ્નના નિરાકરણ માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા
વિવિધ માંગોને લઈ અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29મી સપ્ટેમ્બરથી યોજાવાની છે, ત્યારે જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્યભરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.