ગાંધીનગર: રૂપાલમાં હજારો વર્ષ જૂની પલ્લીની પરંપરા અકબંધ, ઘીનો અભિષેક કરાયો
ગાંધીનગરના રૂપાલ ગામમાં હજારો વર્ષો જૂની પલ્લીની પરંપરા કોરોના કાળ વચ્ચે પણ અકબંધ રહી છે.
ગાંધીનગરના રૂપાલ ગામમાં હજારો વર્ષો જૂની પલ્લીની પરંપરા કોરોના કાળ વચ્ચે પણ અકબંધ રહી છે.
સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે કર્યો છે
સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર શિવાંશ પ્રકરણમાં જેનો ડર હતો તે જ સામે આવ્યું છે.
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.