રાજયમાં પેટાચુંટણીઓમાં ભાજપની વિજયકુચ જારી, ગાંધીનગરમાં પોસ્ટલ બેલેટમાં AAPનો દબદબો
ગાંધીનગર મહાનગર પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું. મંગળવારે સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર મહાનગર પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું. મંગળવારે સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સ્ટ્રોંગ રૂમમાં પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે આવતી કાલે સવારે 9 વાગ્યા થી ચુંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.