પાટીદાર પાવર રાજ્યને મળ્યા 17 માં મુખ્ય મંત્રી
ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, ભાજપ મોવડી મંડળ દ્વારા ગહન ચર્ચા બાદ લેવાયો નિર્ણય.
ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, ભાજપ મોવડી મંડળ દ્વારા ગહન ચર્ચા બાદ લેવાયો નિર્ણય.
ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે એમઓયુ, મેઇડ ઇન ગુજરાતની બ્રાન્ડને વધુ મજબુત બનાવાશે.
કોરોનાના કારણે ચુંટણીને રાખવામાં આવી હતી મોકુફ, 11 વોર્ડની 44 બેઠક માટે કરાવવામાં આવશે મતદાન.
સિવિલ હોસ્પિટલના ગેટની બહાર બનેલી ઘટના, મહિલા સિવિલના ગેટ પર કપડાઓનું કરે છે વેચાણ.
રાજ્ય વેપારી મહામંડળની ગૃહમંત્રી સાથે મુલાકાત, અટવાયેલા કરોડો રૂપિયા પાછા લાવવા રજૂઆત.
દેશના સ્વાતંત્ર પર્વની કરવામાં આવી ઉજવણી, કમલમ ખાતે ધ્વજવંદન સમારંભ યોજવામાં આવ્યો.
ગાંધીનગર "કમલમ" ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.