અંકલેશ્વર : નશામાં ધૂત કારચાલકે રાજ્યમંત્રીના કાફલાને અટકાવવાનો પ્રયાસ કર્યો, જુઓ પછી શું થયું..!
રાજ્ય મંત્રીના કાફલાને અટકાવવાનો કરાયો પ્રયાસ BMW કારના ચાલકે માર્ગ પર જ રોકી પોતાની કાર પાયલોટિંગ કરતા પોલીસ કાફલા સાથે કરી માથાકૂટ
રાજ્ય મંત્રીના કાફલાને અટકાવવાનો કરાયો પ્રયાસ BMW કારના ચાલકે માર્ગ પર જ રોકી પોતાની કાર પાયલોટિંગ કરતા પોલીસ કાફલા સાથે કરી માથાકૂટ
અમદાવાદ શહેરમાં આવેલ પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા સ્વછતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,
ગુજરાત વિધાનસભાની છૂટની નજીક આવતા જ રાજકારણમાં ગરવામાવો આવી રહયો છે
કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી રાજ્યભરની તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત નાઓર ગીલોને ગાંધીનગરમાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી
ગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારની મદદ નહીં મળતા હવે વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે