ગાંધીનગર: ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.
બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે દાહોદ પોલીસે ગાંધીનગરથી તત્કાલીન પ્રાયોજના વહીવટદાર અને નકલી કાર્યપાલક ઇજનેર સહિત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઘઉં પાકના 84 હજાર ક્વિન્ટલથી વધુ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના સાત દિવસના પ્રવાસે જવા રવાના થઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી.
રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં વધુ એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે.
ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરે પૂજા અર્ચનાથી કર્યો