સુરતતમે ક્યારેક સાબુના ગણપતિ જોયા છે, નહીં ને..! 2,655 કિલો સાબુમાંથી કરાયું પ્રતિમાનું નિર્માણ... ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન આ શ્રીજીની પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે By Connect Gujarat 21 Sep 2023 15:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : રહીશો દ્વારા કરાઇ ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી, રમત ગમત, ગરબા, ભજન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા... ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો By Connect Gujarat 21 Sep 2023 13:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનવડોદરા: ઇલોરાપાર્કના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે કરાયું શ્રીજીની પ્રતિમાનું આગમન..... શ્રીજીના વધામણાં કરવા યુવાનો યુવતીઓ મોટેરાઓ સહિત નાના ભૂલકાઓ પણ નૃત્ય કરતા જોવા મળ્યા By Connect Gujarat 19 Sep 2023 13:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: ગાયના છાણમાંથી મહિલાઓ દ્રારા બનાવવામાં આવી ગણેશજીની મૂર્તિ,જુઓ વિડીયો ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 08 Sep 2023 12:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદ તાલુકા પંચાયત ખાતે ગણેશ મહોત્સવ અંગે યુવક મંડળોની બેઠક યોજાય... By Connect Gujarat 07 Sep 2023 17:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પશ્ચિમ બંગાળના મૂર્તિકારો શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાના સર્જનમાં બન્યા વ્યસ્ત... ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી પ્રતિમાના સર્જન માટે ધામાં નાખ્યા છે. By Connect Gujarat 18 Aug 2023 17:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅમદાવાદ : કૃત્રિમ કુંડ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તોએ આપી ભાવભીની વિદાય... ભાદરવા મહિનાની સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે By Connect Gujarat 09 Sep 2022 15:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ,જુઓ તંત્રએ શું કરી તૈયારી શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થઈ શકશે નહીં કુત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાનું કરવાનું રહેશે વિસર્જન By Connect Gujarat 08 Sep 2022 16:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે By Connect Gujarat 06 Sep 2022 13:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn