Connect Gujarat

You Searched For "Ganja"

અંકલેશ્વર : કારમાંથી ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ

31 Jan 2024 11:34 AM GMT
અંકલેશ્વરનાં સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી કારમાં સંતાડેલ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી હતી.

અંકલેશ્વર : સેંગપુરના જીતાલી-દઢાલ માર્ગ પર ગાંજાની ખેતી કરનાર ઇસમની પોલીસે કરી ધરપકડ…

13 Jan 2024 10:51 AM GMT
મળતી માહિતી અનુસાર, ભરૂચ એ.ઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભાવસિંગ વસાવાને બાતમી મળી હતી

અંકલેશ્વર : ગાંજા સાથે ઝડપાયેલા 3 ભાઈઓને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ…

15 Dec 2023 5:19 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત એપ્રિલ 2016માં વાલિયા ચોકડી નજીક એક કોમ્લેક્ષમાંથી ગાંજાની હેરાફેરીમાં ઝડપાયેલા 3 ભાઈઓને અંકલેશ્વરની કોર્ટે 10 વર્ષની...

ભરૂચ: પોલીસે અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી મોપેડ પર લઈ જવાતો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

30 Oct 2023 11:38 AM GMT
અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી ભરુચ એસ.ઑ.જીએ મોપેડ પર લઈ જવાતો 1 કિલો 754 ગ્રામ ગાંજા અને મોપેડ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક...

ગીર સોમનાથ: નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો, ચાર આરોપીની ધરપકડ બાદ છેડા ઓરિસ્સા સુધી પહોંચ્યા

20 Oct 2023 6:19 AM GMT
જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે.

વડોદરા : પુરી-ઓખા ટ્રેનમાંથી બિનવારસી હાલતે મળી આવ્યો ગાંજાનો જથ્થો, રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી...

22 Aug 2023 8:10 AM GMT
વડોદરા રેલ્વે પોલીસે પુરી-ઓખા એક્સ્પ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી શોધખોળના ચક્રો ગતિમાન કર્યા...

2 સગા ભાઈ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા : સાબરકાંઠાના પોશીનામાંથી પોણા ત્રણ કિલોનો જથ્થો જપ્ત કરાયો

18 Aug 2023 4:03 PM GMT
સાબરકાંઠા SOGએ પોશીના વિસ્તારમાં રાત્રિએ પેટ્રોલિંગ દરમિયાન પોશીના નજીકથી બનાસકાંઠાના 2 સગા ભાઈઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને...

ભરૂચ: SOGએ કસક વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, મહિલા સહિત બે આરોપીની ધરપકડ

8 Aug 2023 7:00 AM GMT
SOG એ કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવવામાં આવેલ 2 લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ભરૂચ SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાની અટકાયત કરી...

15 July 2023 9:43 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ભરૂચ SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી.

નવસારી: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

2 Jun 2023 6:50 AM GMT
નવસારી જિલ્લાની ગ્રામ્ય પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદી પાસેથી મળ્યા ગાંજાના 14 પેકેટ, પોલીસ તપાસ શરૂ..!

25 March 2023 11:21 AM GMT
ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગુજરાતની જેલો વિષે ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ભાવનગર : સૂકા ગાંજાના જથ્થા સાથે SOGએ કરી એક ઇસમની ધરપકડ...

11 March 2023 7:32 AM GMT
ભાવનગત SOG પોલીસે 670 ગ્રામ સૂકા ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.