"હાય રે મોંઘવારી" સુરતમાં મોંઘવારીના ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર
મહિલાઓ પેટ્રોલ-ડીઝલ, ગેસનો બોટલ, ખાદ્ય સામગ્રી સાથે રાખીને ગરબે રમ્યા હતા
મહિલાઓ પેટ્રોલ-ડીઝલ, ગેસનો બોટલ, ખાદ્ય સામગ્રી સાથે રાખીને ગરબે રમ્યા હતા
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે
બે વર્ષ બાદ ભરૂચમાં નવરાત્રિના પર્વની રંગત જામી છે ત્યારે ઝાડેશ્વરની માનસ નગર સોસાયટીના ખેલૈયાઓએ પ્રાચીન ગરબાની પરંપરાને જીવંત રાખી છે
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે નવસારીમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી
ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીની રંગેચંગે શરૂઆત થઇ છે. કોરોનાના કારણે બે વર્ષથી ગરબા બંધ રહયાં હતાં પણ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાને મંજુરી આપતાં ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે.
અમદાવાદ વાસીઓમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચણિયાચોળી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.