ભરૂચ: તપોવન સંકુલ દ્વારા આયોજિત રાસ ગરબામાં ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ઘેલું લગાડ્યું !
ભરૂચના તપોવન સંકુલ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા.
ભરૂચના તપોવન સંકુલ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા.
અંકલેશ્વરમાં વેપાર રોજગાર અર્થે ઠરીઠામ થયેલા સૌરાષ્ટ્ર પંથકના લુહાર સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા શરદ પુર્ણિમાના પર્વ નિમિતે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ દશેરાના પર્વ નિમિત્તે માતાજીના જવારાનું અત્યંત ભક્તિભાવ વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંતિમ નોરતે ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં વરસાદ વરસતા વરસાદમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
નવરાત્રીમાં અર્વાચીન ગરબાઓની વધતી જતી બોલબાલા વચ્ચે ભરૂચમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ગરબાની પરંપરાને જીવંત રાખવા માટેનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગરબા આયોજનો મોકૂફ રાખવાની ફરજ પડી હતી તો ગરબા ગ્રાઉન્ડમાં રહેલ સામાન પણ પલળી ગયો હતો
અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.