અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલયમાં નવરાત્રીની અનોખી ઉજવણી,માતા-બાળક ગરબા સ્પર્ધા યોજાઈ
માતા- બાળક ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના શુભ અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી કે શ્રીવત્સન તેમજ ગીતા શ્રીવત્સન વિશેષ ઉપસ્થિત રહ્યા
માતા- બાળક ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના શુભ અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી કે શ્રીવત્સન તેમજ ગીતા શ્રીવત્સન વિશેષ ઉપસ્થિત રહ્યા
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સ્ટેટ વખતના 132 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વર્ષોજૂની પરંપરા અનુસાર વયસ્ક નાગરિકો દ્વારા બેસીને ગરબા ગવડાવવામાં આવે છે
વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલા વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રી રમઝટ જામી છે,અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે
ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી
અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો
ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડામા નવરાત્રીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 77 વર્ષથી ત્રણ ત્રણ પેઢીઓથી દેશી રાસ મંડળીએ રાસની રમઝટ પ્રાચીન પરંપરા અનુસાર બોલાવે છે