ભરૂચ ભરૂચ:આમોદમાં ગંદકીના કારણે મહિલાઓ ત્રાહિમામ,ન.પા.કચેરીએ મચાવ્યો હલ્લો ભરૂચના આમોદ નગરમાં ગંદકીના પ્રશ્ને મહિલાઓએ નગર સેવા સદનની કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો અને નિયમિત સાફ સફાઈની માંગ કરી હતી By Connect Gujarat Desk 21 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ, લોકોએ કહ્યું આવા પગલા લેવા કરતા સાફ સફાઈ કરો ! ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે By Connect Gujarat Desk 05 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નહેરમાં જોખમી રસાયણિક કચરો ઠાલવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ,GPCBની નફ્ફટાઈ- નહેર વિભાગ બન્યું ફરિયાદી ! અંકલેશ્વર નજીક નહેરમાં હેઝાડ્સ કેમિકલ ઠાલવી એક લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો છે. By Connect Gujarat Desk 16 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ન.પા.દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલનો વિરોધ,સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહાકુંભમાં ૧૯ દિવસમાં આટલા કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું, પણ માત્ર છ હજાર મેટ્રિક ટન કચરો જ ઉત્પન્ન થયો મહાકુંભમાં, ભક્તો સ્વચ્છતાનો સંકલ્પ પણ લઈ રહ્યા છે. ૧૩ થી ૩૧ જાન્યુઆરી સુધી, ૩૧.૪૬ કરોડ ભક્તો, જે દિલ્હીની વસ્તી કરતા લગભગ નવ ગણા હતા, By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નરસિંહપુરા વિસ્તારમાં ન.પા.ના અધિકારીઓ વિરુદ્ધ લાગ્યા બેનર, જુઓ શું છે મામલો ભરૂચના નરસિંહપુરા વિસ્તારમાં આસપાસની હોટલના સંચાલકો દ્વારા માંસાહારી કચરો ઠાલવી ગંદકી ફેલાવવા આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ પાલિકાનો "નવતર અભિગમ" : લોકોને સૂકો-ભીનો કચરો અલગ રાખવા સમજૂતી અપાય, મહિલાઓની 16 ટીમ મેદાનમાં ઉતરી... ભરૂચમાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તેવા અભિગમ સાથે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં સૂકા અને ભીના કચરાને અલગ અલગ કરવા અંગે સમજ આપવા મહિલાઓની 16 ટીમો મેદાનમાં ઉતરી છે. By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર બંધ થયા બાદ ગંદકીના ઢગ ભરુચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દિવાળીના તહેવાર પર હંગામી ધોરણે ફટાકડા બજાર ઉભુ કરાયું હતું.જોકે ફટાકડા બજાર બંધ થયા બાદ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે By Connect Gujarat Desk 08 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રાજપારડી ગ્રામ પંચાયત કચેરીમાં ફાટી નીકળી આગ, અંકલેશ્વરના મહાવીર ટર્નીગ નજીક કચરો ભડકે બળ્યો હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે By Connect Gujarat 25 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn