ભરૂચ: આમોદમાં સ્વરછતા અભિયાનના નામે ભવાડો, કચરો ફેંકાવી સફાઈ કરાય હોવાનો વિડીયો વાયરલ
ભરૂચના આમોદમાં સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સ્વચ્છતા અભિયાન માત્ર ફોટોસેશન માટે કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે
ભરૂચના આમોદમાં સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સ્વચ્છતા અભિયાન માત્ર ફોટોસેશન માટે કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે
ભરૂચ લીંકરોડ પર આવેલ જયનારાયણ સોસા.માં શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખતી મહિલાના CCTV બહાર આવ્યા છે ત્યારે મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો
ગણેશ પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યાર બાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે..
ભરૂચ શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે ભરૂચ નગર પાલિકાએ અભિયાન હાથ ધરી જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી ત્રણ દિવસમાં જ રૂ.20 હજાર દંડની વસૂલાત કરી છે.
ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના છ સ્થળોએ કચરો નાખવાના વિવિધ સ્થાન પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. કચરાપેટી બહાર કચરો નાંખનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે
સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી
ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી