ભરૂચ અંકલેશ્વર: લક્ષમણ નગરમાં ચાલતા ગેસ રિફીલિંગના મોટા કૌભાંડનો SOGએ કર્યો પર્દાફાશ, ગેસના 18 સિલિન્ડર ઝડપાયા ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી By Connect Gujarat Desk 25 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: SOGએ ગેરકાયદેસર ગેસ રિફીલિંગના 2 કૌભાંડ ઝડપી પાડ્યા, ગેસના 14 સિલિન્ડર કબ્જે કરાયા અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પલેક્ષમાં ચીસતીયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અન્સારી ગેસ રિફીલિંગ કરી રહયો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. By Connect Gujarat Desk 02 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રાજપીપળા રોડ પર આવેલ શાંતિ નગરમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયુ, એક આરોપીની ધરપકડ એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ યોગી નગર સ્થિત શાંતિનગર નગરમાં અનુરાધા કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ ચાલી રહ્યું છે. By Connect Gujarat Desk 23 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDC પોલીસે ગેરકાયદેસર ગેસ રિફીલિંગ કરતા ઇસમની કરી ધરપકડ પોલીસે સ્થળ પરથી બે ગેસના સિલિન્ડર,રિફીલિંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગેસ રિફીલિંગ કરતા ઇસમની કરી ધરપકડ.. By Connect Gujarat Desk 26 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:રણોલીમાં રાઘવ ઈન્ડસ્ટ્રીઝમાં ભારત ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું વડોદરાના રણોલી જીઆઇડીસીમાં રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં SOG પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. By Connect Gujarat Desk 13 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સારંગપુરના ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાં ગેર’કાયદે ગેસ રીફિલિંગ કરતાં ઈસમની GIDC પોલીસે કરી અટકાયત… GIDC પોલીસે ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને સારંગપુરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 25 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગિફ્ટની દુકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગના કૌભાંડનો પર્દાફાશ, આરોપીની ધરપકડ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પીરામણ નાક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે. By Connect Gujarat 14 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું વધુ એક કૌભાંડ ઝડપાયુ, આરોપીની ધરપકડ By Connect Gujarat 25 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 4.33 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા અંકલેશ્વરના બી’ ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નં. 48 પરથી ગેરકાયદેસર રીતે મોટી ગેસની બોટલમાંથી નાની-મોટી ગેસની બોટલ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn