અંકલેશ્વર : “વોટ ભારત”ના સંદેશા સાથે ગટ્ટુ વિદ્યાલય ખાતે વિશાળ રંગોળી થકી મતદાન જાગૃતિ અભિયાન યોજાયું
GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગટ્ટુ વિદ્યાલય તેમજ પાનોલી પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષકે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે.