ભરૂચ: દહેજ GFL કંપનીની સાંસદ,ધારાસભ્યએ લીધી મુલાકાત,મૃતકના પરિવારને વધુ 10 લાખની કરાય સહાય
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,
ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે