અંકલેશ્વર : સરદાર ભવન ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો ,પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા શૈલેષ સગપરિયા
અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર ભવન ખાતે સરદાર ધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.
દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
એકસાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છે, અને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે