અંકલેશ્વર: GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી
અયોધ્યામાં નુતન મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજ્યા છે ત્યારે અંકલેશ્વર GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી.
અયોધ્યામાં નુતન મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજ્યા છે ત્યારે અંકલેશ્વર GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી.
ભરુચ એસ.ઑ.જીએ પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નિકાલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા યુવાને એમેઝોનમાંથી મંગાવેલ પાર્સલ નહીં આવતા ફોન કર્યો હતો.
કુમકુમ બગ્લોઝની સામે આવેલ સનસીટી સોસાયટી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો
જિલ્લાની ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.