અંકલેશ્વર: GIDC પોલીસે વાહનચોરીના ગુનામાં આરોપીની કરી ધરપકડ
છોટાઉદેપુરના જોજ પોલીસને બાતમી મળી હતી કે નમ્બર પ્લેટ વિનાની બાઇક લઈ એક ઇસમ દુણથી મીઠીબોર ચેક પોસ્ટ થઈ મધ્ય પ્રદેશ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે મીઠીબોર ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી
છોટાઉદેપુરના જોજ પોલીસને બાતમી મળી હતી કે નમ્બર પ્લેટ વિનાની બાઇક લઈ એક ઇસમ દુણથી મીઠીબોર ચેક પોસ્ટ થઈ મધ્ય પ્રદેશ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે મીઠીબોર ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી
ભરૂચના દેહેજના આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયરટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ PNB MSME આઉટરીચ પ્રોગ્રામ -2025નું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર સ્થિત ગાર્ડનસીટી ખાતે આવેલ ગુજરાતી મીડિયમ સ્કૂલની બાજુમાં શ્રી ખાટું શ્યામ મંદિરનું નવ નિર્માણ કરવામાં આવનાર છે.જે મંદિરના નિર્માણ પૂર્વે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહીત આઠ જુગારીયાઓને ૮૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં 4 સ્થળોએ સર્જાયેલ ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવતા 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાંથી જળ સંકટ ટળ્યુ છે.