ગીર સોમનાથ : આંબાઓ પર આવ્યાં "ફુલ", કેસર કેરીના બમણા ઉત્પાદનનો આશાવાદ
ગત વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદ સહિતની અનેક આફતોનો સામનો કરનારા ગીર પંથકના ખેડુતોમાં નવું વર્ષ નવી આશાનો સંચાર લઇને આવ્યું છે.
ગત વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદ સહિતની અનેક આફતોનો સામનો કરનારા ગીર પંથકના ખેડુતોમાં નવું વર્ષ નવી આશાનો સંચાર લઇને આવ્યું છે.
લીલા નારિયેળનો ગઢ ગીર સોમનાથ જિલ્લો , દેશી પધ્ધતિ વડે માખી ભગાડી મબલખ ઉત્પાદન મેળવ્યુ
ગીર સોમનાથના બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠ્ઠી ટર્મ સમરસ મહિલા બોડી સાથે મહિલાઓનું શાસન સ્થપાયું છે.
જાન આજોઠાથી હેલિકોપ્ટર મારફતે પાડોશી તાલાલા ગીરના ઘુસિયા ગામમાં ઉતરાણ કર્યું હતું
ગીર સોમનાથના તાલાલામાં યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
તલાલા પંથકમાં ખેતીને વ્યાપક નુકશાન થયું હોવાનું સામે આવી રહયું છે. હવામાન વિભાગે રાજયમાં કમોસમી વરસાદથી આગાહી કરી હતી