ગીર સોમનાથ : સનાતન ધર્મના સંત દ્વારા કોડીનાર થિયેટરમાં મહિલાઓ માટે ધ કેરલ સ્ટોરી" વિનામૂલ્યે દર્શાવાય...
ધ કેરલ સ્ટોરી ચલચિત્ર સનાતન ધર્મની યુવતી અને કિશોરીઓ આવકારી રહી છે.
ધ કેરલ સ્ટોરી ચલચિત્ર સનાતન ધર્મની યુવતી અને કિશોરીઓ આવકારી રહી છે.
તાલાલા તાલુકાના ગીર પંથકમાં આવેલું રાયડી ગામ કે જ્યાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી ન હોવાના કારણે ઝઝુમી રહ્યાં છે.
ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ કોડીનાર આયોજિત સ્વ. મિત શિવાભાઇ સોલંકીના સ્મરણાર્થે ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો.
મેઘપુર ગામે 20 વર્ષીય સગા ભાઈએ પાલક માતાની મદદથી 15 વર્ષીય સગીર વયની બહેનને કૌટુંબીક સગા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે
પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રી પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા
સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટની સોમનાથ ટ્રસ્ટ દ્વારા યજમાની કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લા તાલાલા તાલુકામાં કેસર કેરીની સીઝન શરૂ થઈછે અને હજુ દસથી વીસ ટકા જ કેરી માર્કેટમાં આવી છે