ગીર સોમનાથ : કોડીનારના જાંત્રાખડી ગામે 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં હૈયું હચમચાવી નાંખતી ભયંકર ઘટના બની ગઇ હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં હૈયું હચમચાવી નાંખતી ભયંકર ઘટના બની ગઇ હતી.
કેસર કેરીના ભાવમાં સીધો જ 50 ટકાનો ઘટાડો થયો છે. જેથી કેરીના રસિયાઓ સહિત ખેડૂતોમાંમાં ખુશીનો માહોલ છવાયો છે
બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર સોમનાથની મુલાકાતે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન કરવા પહોચ્યા બોલીવુડ એક્ટ્રેસ માનુષી છિલ્લરની પણ ઉપસ્થિત
એકલી રહેતી શિક્ષિકા પર અંગત અદાવત રાખી એક યુવકે કાચ જેવી ઘાતક વસ્તુ વડે જીવલેણ હુમલો કર્યો..
ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ટાયરોની ચોરી કરતી ગેંગના સાગરીતોને ગીર સોમનાથ જિલ્લાની તાલાલા પોલીસે ઝડપી પાડ્યા છે
સોમનાથ નજીકના દરિયા કિનારે એક પરિણીતાએ કૌટુંબીક ઝગડાથી કંટાળી જીવનનો અંત લાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ સોમનાથ મહાદેવના દર્શનની સાથે યાત્રાનું પ્રસ્થાન