ગીર સોમનાથ : ઉનામાં મિત્રએ જ કરી મિત્રની હત્યા,ગળામાં પહેરેલી ધાતુની ચેન મોતનું કારણ બની
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે,યુવકે ગળામાં ખોટી ચેન પહેરી હતી
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે,યુવકે ગળામાં ખોટી ચેન પહેરી હતી
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બે યુવાનોએ વૃદ્ધ મહિલા સાથે રૂપિયા 17.60 લાખની ઠગાઈ કરી હતી.શાતીર ભેજાબાજોએ ફોન કરવાના બહાને તેમનો ફોન મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા,જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ગીતાજીના ગ્રંથ અને કૃષ્ણ ચરણ પાદુકાનું પૂજન, શંખ અને દુંદુભિ નાદ સહિત શોભાયાત્રાના આયોજન સાથે ગીતા જયંતિ નિમિત્તે ધર્મભક્તિનું વાતાવરણ રચાયું હતું.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલની આસપાસ સૂચિત ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને લઇ ગીર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. તો પશુધન માટેનો ચારો પણ નષ્ટ થતાં જગતના તાત ચિંતિત બન્યા છે.
સિંહોની વધતી જતી સંખ્યા અને સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે