“નવો ટ્રેન્ડ” : ગીર સોમનાથના ઉનામાં થઇ ઓનલાઇન સગાઈ, કન્યા અને મુરતિયો રહે છે કેનેડામાં...
યુવતીના મામા કિશોર લાખણોત્રાના ઘરે સ્ક્રીનમાં કેનેડાથી નિશી તેમજ રાકેશ ઓનલાઇન જોડાયા અને પારંપારીક રીતે સમાજના અગ્રણી, સગા-વહાલા તેમજ સ્નેહીજનો ઓનલાઈન સગાઈમાં ઉપસ્થિત રહ્યા