ગીરસોમનાથ: શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન
શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયુ છે.
શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયુ છે.
યુવતીના મામા કિશોર લાખણોત્રાના ઘરે સ્ક્રીનમાં કેનેડાથી નિશી તેમજ રાકેશ ઓનલાઇન જોડાયા અને પારંપારીક રીતે સમાજના અગ્રણી, સગા-વહાલા તેમજ સ્નેહીજનો ઓનલાઈન સગાઈમાં ઉપસ્થિત રહ્યા
જિલ્લામાં 70% થી વધુ ખેડૂતો હોવાથી 10 કલાક વીજળી આપવા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા માંગ કરવામાં આવી છે
ગીર સોમનાથ જિલ્લાના ત્રણ ગામોની 800 વીઘાથી વધુ જમીન છેલ્લા 15 વર્ષથી લાંબો સમય બેટમાં ફેરવાઈ છે
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે ગ્રામપંચાયત વોટર મશીન લગાવવામાં આવ્યું છે
ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે